Tuesday, December 19, 2023

શ્રી આર. કે નારાયણ પ્રાથમિક શાળા નં. 326 દ્વારા સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું

આજ રોજ છત્રપતિ શિવજી સ્પોર્ટ્સ સંકુલ ઉધના ખાતે શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326ના વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. શાળાના કૂલ 277 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૂર્ય નમસ્કાર વિશે માર્ગદર્શન મેળવી તમામ બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા.
Previous Post
Next Post
Related Posts

0 comments: