આજ રોજ તા. 11-12-2023 ના રોજ શાળામાં અગ્નિશામક બોટલ ના વપરાશ બાબત દેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 8 ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ બોટલ કેવી રીતે ઉપયોગ કરાય તેની માહિતી આપવામાં આવી હતી. આપત્તિ સમયે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે આ પ્રવૃત્તિનો હેતુ હતો.
0 comments: