કુંવારીકા પૂજન અને માન સન્માન તેમજ સાત્વિક પ્રસાદીનું આયોજન
આજ રોજ તારીખ 13 જાન્યુઆરી 2023 ના શુક્રવારના રોજ અત્રેની શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326 ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના પત્ર ક્રમાંક 8993, તારીખ 21-12-2022 મુજબ સંતશ્રી લાલબાપાની રામમઢી દ્વારા ધો. 1થી 4ની કન્યાઓ માટે કુંવારીકા પૂજન તેમજ માન સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સાત્વિક પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેની શાળાની કુલ 101 બાળાઓએ ભાગ લીધો હતો.
0 comments: