આજરોજ તા. 10-01-2023 ના રોજ શાળામાં રાણી લક્ષ્મીબાઈ આત્મ રક્ષા સરક્ષણ તાલીમ અંતર્ગત ધોરણ છ થી આઠ ની કન્યાઓની તાલીમ આપવામાં આવી. આસ્થા સ્પોર્ટ્સ એકેડમીના માસ્ટર ટ્રેનર અર્જુનભાઈ દ્વારા આ તાલીમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમ 24 સેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે
ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
0 comments: