પ્રથમ વીર બાલ દિવસની ઉજવણી
આજ રોજ તા.26-12-2022 ના સોમવારના રોજ અત્રેની શાળામાં પ્રથમ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકશ્રી અંકિતભાઈ ક્રિશ્ચિયન દ્વારા દસમા શીખ ધર્મગુરુ ગોવિંદ સિંહના પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમના માનમાં આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
0 comments: