Monday, December 26, 2022

બાળ વાર્તા સ્પર્ધા

આજ રોજ શાળામાં બાળવાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીના લેખન કૌશલ્યનો મહાવરો જોવા મળ્યો હતો. પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને crc કક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવ્યા હતા.
Previous Post
Next Post
Related Posts

0 comments: