આજ રોજ તા.૨૨-૧૨-૨૦૨૧ ના બુધવારના રોજ અત્રેની શ્રી આર. કે. નારાયણ ઈંગ્લીશ સ્કુલ નં. ૩૨૬, વિજયાનગર, ઉધના, સુરત ખાતે શાળાના વિદ્યાર્થીમાં પ્રમાણિકતા, નૈતિકતા, જીવદયા, સ્વચ્છતા જેવા મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે રામહાટ, ખોયા પાયા, અક્ષયપાત્ર, સાબુ બેંક જેવી પ્રવૃત્તિઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું.