આજ રોજ
તા.૨૫/૦૧/૨૦૨૦ અત્રેની શ્રી આર. કે. નારાયણ ઈંગ્લીશ સ્કુલ નં. ૩૨૬માં રાષ્ટ્રીય
મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સવારે
૧૧ : ૦૦ કલાકે શ્રી નરેશભાઈ બોરસે દ્રારા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસ.એમ.સી.
સભ્યો તથા વાલીને મતદાતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. ત્યારબાદ
વિદ્યાર્થીઓને લોકશાહી શાસન પધ્ધતિ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી અને વિધાનસભાણી ચુંટણી
પ્રક્રિયાની સમજ આપવમાં આવી હતી.
0 comments: