આજ રોજ શાળામાંથી શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું
હતું. જે અંતર્ગત શાળાની નજીક આવેલ પુસ્તકાલયની મુલાકાત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો
દ્વારા લેવામાં આવી હતી. પુસ્તકાલય વિષે જાણકારી આપવામાં આવી હતી. તેના વિષે જ્ઞાન
મેળવી બાળકોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થઇ.
0 comments: