Monday, October 23, 2023

Monday, October 9, 2023

ફાયર સ્ટેશન દ્વારા મોકડ્રીલનું આયોજન

આજ રોજ અત્રેની શાળા ખાતે ફાયર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સ્ટેશન માંથી આવેલ ફાયર ફાઇટર દ્વારા ફાયર સેફ્ટી સાધનોની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. શાળાના તમામ બાળકો એ આ કાર્યક્રમ માં હાજરી આપી જરૂરી માહિતી પ્રાપ્ત કરી હતી.