Thursday, August 3, 2023

બાળ સાંસદ ચૂંટણી 2023

આજરોજ શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આબેહૂબ BU CU જેવા સાધનો ની મદદથી ચુંટણી પ્રકિયા પૂર્ણ કરવામાં આવી